Article by Shilpa Vipul Kapadia
મેઁગો ગુલાબ જામ્બૂ :
સામગ્રી :
1 કપ મિલ્ક પાવડર 1/4 કપ મેંદો 1/4 ટી સ્પૂન બેકિંગ પાવડર 3 ટે સ્પૂન બટર 1 નંગ મિડીયમ પાકી કેરી
ચાસણી માટે :
1 કપ ખાંડ 1 કપ પાણી સર્વ કરવા : ફ્રેશ મેઁગો પીસીસ /સ્કૂપ ઑફ મેઁગો આઇસ ક્રીમ.
રીત :
1 પાકી કેરી નો પલ્પ કાઢી લો .ગૅસ પર 7/8 મિનીટ તેને ઘાટો કરવા રાખો. તેને જાડા બોટમ વાડા વાસણ મા સતત હલાવતા રહો. આ મિશ્રણ ઠંડુ પડે પછી તેમાં મિલ્ક પાવડર, મેંદો, બેકિંગ પાવડર, માખણ નાખી લોટ બનાવો .જરૂર પડે તો થોડુ દૂધ ઉમેરો.
આ કણક ને ભીના કપડા માઁ 15 મિનીટ રાખો . ગેસ પર ચાસણી બનાવા મુકો. (10 મિનીટ ઉકાળવી ) હવે કણક માથી ગુલાબ જામ્બૂ ના તિરાડ વગર ના ગોળા વાડવા. મધ્યમ તાપે તેલમા તડી, ચાસણી માઁ નાખવા.ઠંડા પડે પછી કેરી ના પિસ અથવા આઈસ ક્રીમ સ્કૂપ સાથે સર્વ કરો.
21-01-2019
ક્રિસ્પી ભીંડા
1લાંબી 3 slice કરવી,ચના નો લોટ,લાલ મરચું,મીઠું નાખી ને mix કરવું,પાણી જરાપણ ના હોવું જોઈએ. તેલ માં તલવું.
2-ભીંડાનું શાક
લસણ આદુ,કોથમીર, કાંદા, ટમાંટર,બધાને મિક્સ કરીને મિક્સર માં વાટી ને તેમાં તેલ નાખી ને હળદર લાલમારચુ અને ધાણાજીરું નાખીને હલાવવું.તેમાં ભીંડી અને બટાટા નાખી ને થોડું પાણી નાખી ને થવા દેવું.
03-05-2019
મીઠા લીમડાના પાનની ચટણી કેવી રીતે બનાવવી તેની રીત
સામગ્રી
2 વાટકી તાજા લીમડા ના પાન અડધી વાટકી સિંગદાણા શીંગદાના અડધી વાટકી દાળિયાની દાળ 2 ચમચી સફેદ તલ 1 વાટકી કોપરુંનું છીણ, 3 સમારેલા મરચાં, 2 ચમચી તેલ ખાંડ અને મીઠું
રીત
સૌથી પહેલા લીમડાનાં પાનને સ્વચ્છ પાણીથી ધોઈને એકદમ કોરા કરી લેવા. કઢાઈ માં તેલ મૂકીને લીમડા ના પાનને ધીમી આંચે એ પાન બળી ન જાય તેમ શેકી નાખો ને શેકાયા બાદ તેને ઠંડા કરવા એકબાજુ મૂકી દો.
પછી એ જ કઢાઈમાં શિંગદાણા ને શેકી લો. ને પછી શિંગદાણાને પણ ઠંડા કારી તેના ફોતરાં ઉતારી ને એકબાજુ સાઇડમાં રાખી દો
હવે મિક્સરમાં લીમડાના પાન, શીંગદાણા , કોપરાનું છીણ, મીઠું, ખાંડ, સમારેલા મરચાં આ બધુ જ મિક્સ કરી નાખો. એકદમ સરસ ઝીણું પીસાય ત્યાં સુધી પીસી લો.
તો બની ગઈ છે મીઠા લીમડાની સ્વાદિષ્ટ ચટણી. ભાખરી કે રોટલી સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે ને કોઈપણ શાકમાં પણ અડધી ચમચી નાખીને શકના ટેસ્ટમાં વધારો કરી શકો છો.
Kajal Tejas Shah
Ingredients
Bourbon biscuits 2 small packets. Choco shots 2 small packets. Gems 2 small packets. (Options-- small Cadbury or chocochips) Milk
Method
Other then milk, All the other ingredients grind in mixer grinder. Remove the powder in a bowl. Add milk until a cake like thick batter is formed. Pour the batter in the mini idli maker and heat on medium flame for 10 mins.
Allow it to cool and relish it. 😋
OPTIONS
You can add tutti frutti, dry fruits or small pieces of fruits.